Monday, December 08, 2008

જખ્મોની યાદી

Image: © Vinod Dave 2008


જીવનની સમી સાંજે જખ્મોની યાદી જોવી’તી,

બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

- સૈફ પાલનપુરી(1923 - 1980)

No comments: